Popular Love Shayari In Gujarati | ગુજરાતી શાયરી લવ

લવ શાયરી (ગુજરાતી શાયરી લવ) love shayari gujarati તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છુંકાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છુંI Love You…. દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે. જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You…. તારી એક યાદ જાણે […]

CONTINUE READING ➞

Happy Birthday Wishes in Gujarati 2025 | જન્મદિવસની શુભકામનાઓ

જન્મદિવસની શુભકામનાઓ Happy Birthday Wishes in Gujarati [Text] 2025 | Happy Birthday Wishes in Gujarati Text સૂર્યની આસપાસનું બીજું વર્ષ હંમેશા ઉજવણી કરવા જેવું છે! જન્મદિવસની શુભકામનાઓ મોકલવી એ જીવનસાથી, કુટુંબના સભ્ય, મિત્ર, સહકાર્યકરો અથવા અન્ય પ્રિય વ્યક્તિના જન્મદિવસને માન આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે તમે નક્કી કરી રહ્યાં હોવ કે તમારા જન્મદિવસની હાર્દિક […]

CONTINUE READING ➞

નવરાત્રી ગરબાનું પુસ્તક 2024 | New Navratri Garaba Book PDF [2024]

માનો ગરબો રે, રમે રાજને દરબારરમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વારએલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગમાને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ માનો ગરબો રે, રમે રાજને દરબાર રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વારએલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગમાને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ માનો ગરબો રે, રમે રાજને દરબાર […]

CONTINUE READING ➞

નવરાત્રી ગરબા લખેલા બુક 2024 | New Navratri Book PDF 2024

ગુજરાતી ભજન ગરબા અને લોકગીત :માનો ગરબો રે રમે રાજને દરબારમાનો ગરબો રે, રમે રાજને દરબારરમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વારએલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગમાને ગરબે રે, રૂડા કોડિયાં મેલાવ માનો ગરબો રે, રમે રાજને દરબાર રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વારએલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગમાને ગરબે […]

CONTINUE READING ➞

New Marriage Anniversary Wishes 2024 in Gujarati | લગ્ન શુભેચ્છા અને શાયરી ગુજરાતી

New Marriage Anniversary Wishes 2024 | લગ્ન શુભેચ્છા અને શાયરી ગુજરાતી 2024 | લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા અને શાયરી (Happy Marriage Anniversary Wishes in Gujarati Text) : લગ્નની વર્ષગાંઠ એ પરિણીત યુગલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. પતિ અને પત્ની વચ્ચેના મજબૂત પ્રેમની ઉજવણી કરવાનો દિવસ છે. સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન,જીવનભર આમ જ બંધાયેલું […]

CONTINUE READING ➞

જન્મદિનની શુભેચ્છાઓ માટે દિલથી આભાર! | Best Birthday Thank you wishes in Gujarati

જન્મદિનની શુભેચ્છાઓ માટે દિલથી આભાર! | Best Birthday Thank you wishes in Gujarati | જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પરિવારજનો, સગાવ્હાલા વગેરે આપણને જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે અને એમના જવાબમા જન્મદિવસ […]

CONTINUE READING ➞

ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 – Agri Stack માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 – Agri Stack માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા | ભારત ખેતી પ્રધાનદેશ છે. આપણા કૃષિપ્રધાન દેશમાં સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા ઘણી બધી ખેડૂતો માટેની યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને […]

CONTINUE READING ➞

કોડીનાર યાર્ડ આજના બજાર ભાવ15-11-24 | kodinar yard Aaj Na Bhav 15-11-24

કોડીનાર યાર્ડ આજના બજાર ભાવ15-11-24 | kodinar yard Ajna bhav 15-11-24 નોંધ: સર્વે ખેડૂતભાઈઓને નવા વર્ષના રામ રામ 🙏 પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ કપાસ (ડોળાસા) 1318 1546 મગફળી જી-20 1060 1242 મગફળી 32 નં. 970 1139 બાજરો 470 569 ઘઉં 500 645 તલ 2000 2458 સોયાબીન 700 866 અડદ 1200 1582 ચણા 1150 […]

CONTINUE READING ➞

ડુંગળીનું ઉત્પાદન વધારવા શુ કરવું | ડુંગળીમાં યુરિયા ખાતર નાંખતા પહેલા આ વાંચી લેજો નાયતર …

onion farming : અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં શિયાળુ પાક તરીકે ડુંગળીનો વાવેતર સૌથી વધારે  કરવામાં આવે છે. ડુંગળીનું વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય સમય અને વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ? આ અંગે નાયબ નિયામક ખેતીવાડી અધિકારી, ભાવેશ પીપળીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ડુંગળીનું વધુ ઉત્પાદન લેવા માટે કોઈ એક […]

CONTINUE READING ➞

વાંકાનેર આજના બજાર ભાવ માર્કેટ યાર્ડ | vakaner aj na market yard bhav | vakaner market yard bhav

તારીખ: 10-11-2024 20kg પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ મરચા 600 1000 રીંગણાં 700 1000 કારેલા 400 600 ગુવાર 1400 2000 ભીંડા 400 600 ટામેટા 400 640 કોબીજ 400 500 કાકડી 400 600 લીંબુ 500 1500 દુધી 300 500 ડુંગળી 200 700

CONTINUE READING ➞
My Cart
Wishlist
Recently Viewed
Compare Products (0 Products)
Compare Product
Compare Product
Compare Product
Compare Product
Categories