જૂનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવ આજના | Apmc live junagadh bajar bhav |
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 550 | 634 |
ઘઉં ટુકડા | 530 | 618 |
બાજરો | 500 | 561 |
ચણા | 1000 | 1332 |
અડદ | 1300 | 1629 |
તુવેર | 1400 | 1858 |
મગફળી જીણી | 810 | 1102 |
મગફળી જાડી | 800 | 1166 |
સીંગફાડા | 800 | 1148 |
તલ | 1900 | 2520 |
જીરૂ | 4,000 | 4,430 |
ધાણા | 1300 | 1531 |
મગ | 1400 | 1862 |
ચોળી | 1200 | 1870 |
સોયાબીન | 700 | 888 |
ચોખા | – | – |
જેમ આપણે જાણીએ જ છીએ કે મગફળી નુ નામ આવે ને જૂનાગઢનું નામ ના આવે એવું તો બને જ નહિ. અને એ વાત પણ સાચી જ છે ને કારણ કે મગફળીનો ગાઢ પણ જૂનાગઢ જ છે ને. ઉત્તમ કોલેટી વાળી મગફળી જો જોતી હોય તો જુનાગઢ માંથી જ મળે. અને તેના જ લીધે લોકો જુનાગઢ મગફળી ના બજાર ભાવ જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. અને નેટ પર લોકો લખતા હોય છે કે જુનાગઢ મગફળીના ના બજાર ભાવ, જુનાગઢ મગફળીના આજના બજાર ભાવ, junagadh peanut price today, today peanut price junagadh, junagadh apmc, junagadh apmc peanut price, junagadh magfali bajar bhav, junagadh magfalina aaj na bajar bhav. કારણ કે જૂનાગઢની મગફળીના જે બજાર ભાવ નકી થાય છે તે ક્યાંક ને ક્યાંક પુરા ગુજરાત ના મગફળીના બજાર ભાવ ને અસર કરે છે. અને દેશ-વિદેશમાં તેમજ બીજા રાજ્યોમાં જુનાગઢ થી મગફળીનું બહોળા પ્રમાણ માં નિકાશ કરવામાં આવે છે.