kodinar marketing yard aaj na bhav | કોડીનાર માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ | કોડીનાર માર્કેટીંગ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Kodinar Market Yard Rates | Kodinar aaj na bajar today | Kodinar Mandi Bhav
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ (ડોળાસા) | 1400 | 1450 |
મગફળી જી-20 | 1011 | 1160 |
મગફળી 32 નં. | 911 | 1059 |
બાજરો | 500 | 592 |
ઘઉં | 550 | 635 |
મેથી | 900 | 1100 |
તલ | 2050 | 2398 |
સોયાબીન | 680 | 809 |
જુવાર | 400 | 815 |
અડદ | 1000 | 1605 |
ચણા | 1080 | 1214 |
ધાણા | 1200 | 1440 |
ધાણી | – | – |
Kodinar APMC Address
ઘણા બધા ખેડૂત મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડમા (Kodinar market yard) પોતાનો માલ ભરીને આવવા તો માંગતા હોય છે પણ તે ક્યારે કોડીનાર આવ્યા ના હોવાથી કોડીનાર માર્કેટ યાર્ડ એડ્રેસ (Kodinar market yard address) નો ખ્યાલ હોતો નથી. તો તેવા ખેડૂતભાઈ ઓને થોડી મદદ થાય તે માટે કોડીનાર માર્કેટ યાર્ડ નો રસ્તો ચીંધવાનો પ્રયાસ કરું. જો તમે નકશો જોઈને કોડીનાર માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકતા હોવ તો તે સારામાં સારું તેના માટે પણ તમે કોડીનાર માર્કેટ યાર્ડ નો નકશો (Kodinar apmc map) નીચે જોઈ શકો છો.