500 સમાનાર્થી શબ્દો ગુજરાતી | 500 Samanarthi Shabd in Gujarati ( Free book )

WhatsApp Group Join Now
Instagram Follow Now

500 સમાનાર્થી શબ્દો ગુજરાતી | 500 Samanarthi Shabd in Gujarati ( Free book ) | દુનિયાની કોઈપણ ભાષામાં સમાનાર્થી શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તમે ચોક્કસપણે ભાષાના વિષયના ક્લાસમાં આ જોયું જ હશે, કે આવા શબ્દો કેટલા મહત્વપૂર્ણ છે. જો તમે એકવાર સંપૂર્ણ રીતે આ લિસ્ટ ના ઉપીયોગી શબ્દો યાદ કરી લેશો અને સમજી જશો, તો તમારે ભવિષ્યના વર્ગોમાં ફરી વાર આ શબ્દો યાદ કરવાની જરુરુ નહિ પડે.

  • અક્કલ-બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
  • અખિલ-આખું, બધું, સળંગ, સમસ્ત, સમગ્ર, સકલ
  • અગ્નિ– અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
  • અચાનક– એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
  • અતિથિ– મહેમાન, પરોણો, અભ્યાગત
  • અતિશય– અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
  • અદ્ભુત– અલોક્કિ, આશ્ચયકારક, અજાયબ, નવાઈભર્યું
  • અનાદર– અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
  • અનુપમ– અનોખું, અદ્વિતીય, અનુપ, અપૂર્વ, અનન્ય, અજોડ, બેનમૂન
  • અપમાન -અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા
  • અમૃત– અમી, પીયૂષ, સુધા
  • અલંકાર– આભૂષણ, ઘરેણું, દાગિના
  • અલ્પ– જુદું, છેટું, અલાયદું, દૂર
  • અવાચીન– અદ્યતન, પ્રવર્તમાન, સાંપ્રત
  • અવાજ– સાદ, ઘાંટો, રવ, સ્વર, ધ્વનિ
  • અસ્મિતા– ગૌરવ, પ્રભુતા, એશ્ચર્ય, વેભવ
  • અહંકાર– અભિમાન, ગર્વ, ગુમાન, ઘમંડ, દર્ય
  • આકાશ– ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ, અબર
  • આંખ– નેત્ર, નયન, ચક્ષુ, લોચન, દગ, ચક્ષ
  • આત્મા– રુહ, રામ, અચલ, પુદ્ગલ
  • આશા– અભિલાષા, મનોરથ, લિપ્સા, કાંક્ષા, સ્પૃહા, કામના, ઈચ્છા
  • ઇન્દ્ર– સુરપતિ, શચીપતિ, મધવા, વાસવ
  • ઈચ્છા– કામના, સ્પૃહા, આકાંક્ષા, એષણા, અભિલાષા, અભીપ્સા
  • ઈનામ– પારિતોષિક, પુરસ્કાર
  • ઈશ્વર– પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
  • ઉન્નતિ – વિકાસ, ઉત્કર્ષ, ચડતી, ઉત્થાન
  • ઉપકાર– આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
  • કપાળ– ભાલ, લલાટ, અલીક
  • કમળ– ઉત્પલ, પદ્ય, નલિન, અરવિદ, રાજીવ, અંબુજ
  • કામદેવ– દમન, મન્મથ, માર, પ્રધુમન, કંદર્પ, દર્પક
  • કાયમ– શાશ્ચત, ધ્રુવ, નિત્ય, રોજ, હંમેશા
  • કાળું– શ્યામ, શ્યામલ, શામળું, કૃષ્ણ, કાજળ
  • કિનારો– કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
  • કુદરત– પ્રકૃતિ, નિસર્ગ, સૃષ્ટિ
  • કુદરતી– પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
  • કૃપા– દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ, મહેરબાની
  • કૃષ્ણ– કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
  • કેસૂડો– ખાપરો, પલાશ, કિશુક
  • કોયલ– કોકિલા, પિક, પરભૃત, અન્વભૃત
  • કોશલ– દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ
  • ક્રોધ– રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
  • ગણપતિ– ગજાનન, લંબોદર, વિનાયક, ગૌરીસુત
  • ગધેડો– ગદભ, ખર, વેશાખનંદન
  • ગરીબ– દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, રંક
  • ઘર– ગુહ, ગેહ, સદન, ભવન, અગાર, મંદિર, નિકેતન, રહેઠાણ
  • ઘાતકી– નિદય, નિષ્ઠુર, ક્રૂર, કઠોર
  • ઘી– ધુત, હવિ, સર્પિ, આજય
  • ઘોડો– અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
  • ચંદ્ર– ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
  • જગત– જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
  • જંગલ– અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
  • જિજ્ઞાસા– કૌતુક, કૂતૂહલ, ઉત્કંઠા, ઈંતેજારી
  • જિંદગી– આયુષ્ય, આયખું, જીવન, જીવતર
  • જેલ– કારાગુહ, કારાગાર, બંદીવાસ, બંદીઘર
  • ઝરણું– ઝરો, સ્રોત, નિર્જર
  • ઝાડ– વૃક્ષ, ઠઠુમ, પાદપ, તરુ, તરુવર
  • ઝૂંપડી– કુટી, કુટિર, પ્ણશાળા, ઉહજ
  • તલવાર– તેગ, ખડ્ગ, સમશેર, કૃપાણ
  • તળાવ– સર, સરોવર, કાસાર, નલિની, તડાગ
  • દરિયો– સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
  • દર્પણ– અરીસો, મુકુર, કાચ
  • દિવસ– દિન, વાસર, અહ, અહર
  • દીવો– દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
  • દૈત્ય– દાનવ, દસ્યુ, અસુર, રાક્ષસ, નિશાચર
  • દોરડું– રાશ, રજ્જુ, રસના
સમાનાર્થી શબ્દ 1સમાનાચાર્થિ શબ્દ 2
દુખકષ્ટ
આનંદસુખ
નમ્રવિનમ્ર
સત્યસત્યતા
મીઠામદૂર
નવુંતાજું
બળશક્તિ
ધીરજસંયમ
હોશિયારચતુર
ખોટુંખોટું
માહિપૃથ્વી
સુરજભાસ્કર
મોહપ્રેમ
જાદુમંત્ર
પડકારચેલેન્જ
જવાબપ્રતિસાદ
ખોટુંખોટું
બોલવચન
સરસસુંદરી
ઈશ્વરપરમાત્મા
દિવસદિવસ
રજુઆતરજૂઆત
દારૂમદિરા
વાવાઝોડુંતોફાન
માછલીમચ્છી
શીખવીમાર્ગદર્શન
મનોરંજનમજા
ખોટુંખોટું
વેજશાકાહારી
વિચારમાનસ
જીવંતસજીવ
છોટુંનાનું
જીવજીવંત
નિયમપ્રતિક્રિયા
મોટુંવિશાળ
કમકમાટીહિંમત
ખોટુંખોટું
જાતજાતિ
ઊંચોઊંચો
મોહલાલચ
કાચુંઅજાણું
પ્રેમચાહત
મનોરંજનઆનંદ
ભયડર
અજાણુંઅજાણ
મીઠુંમીઠાઈ
કવિકવિ
અનમોલકિંમતી
બાળકછોકરો
મોટુંવિશાળ
માતૃપ્રેમ નિબંધ | Matruprem Nibandh in Gujarati PDF
કુંવરબાઈનું મામેરું યોજના/ ૧૨,૦૦૦ ની સહાય / KUVARBAI MAMERU LAGN SAHAY YOJNA / SMAJ KLYAN YONA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

My Cart
Wishlist
Recently Viewed
Compare Products (0 Products)
Compare Product
Compare Product
Compare Product
Compare Product
Categories