લવ શાયરી (ગુજરાતી શાયરી લવ) love shayari gujarati
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
I Love You….
દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે. _ I Love You….
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની…
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય ….
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે….
જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે….
હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ…
GUJARATI LOVE SHAYARI
હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ…
અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી….
કાશ આ પ્રેમ પણ ‘તલાક’ જેવો હોત;
‘તારો છું’… ‘તારો છું’… ‘તારો છું’…
કહીને તારો થઈ જાત…
મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું.
તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.
આ તો જીદ છે મારા દિલને કે પ્રેમ કરીશ તો ફક્ત તારાથી બાકી તારી ફિતરત તો એવી છે ને જે નફરતના કાબિલ પણ નથી
જાનુ તું એકવાર વાત કરવાનો મને મોકો તો આપ કસમથી ગયો છું રોવડાઇ દઈશ તને તારા સિતમ ગણાવતા ગણાવતા
તું બીજાં માટે શું છે
એ મને ખબર નથી પણ
મારા માટે તો મારો જીવ જ છે
———————————————————————
આમ ના જોયા કરો મને એટલો
ગમીશ કે મારૂ મોઢું જોયા પછી જ
તું દરોજ જમીશ
———————————————————————
મારા જીવા મારૂ
દિલ પણ એકજ છે અને મારા દિલ માં
પણ તમે એકજ છો
આ નાજુક દિલ માં કોઈ માટે
એટલો પ્રેમ છે કે દરોજ રાત્રે
આંખ ભીની ના થાય ત્યાં સુધી
નીંદર નથી આવતી.
———————————————————————
રોજ રાત પડે ને
વાત કરવાનું મન થાય
તું બહુ દૂર છે એ જાણીને
રડવાનું મન થાય .
———————————————————————
કેમ જુકવી દે છે તારી
આંખોના પલકારા શું
તારે રોકી દેવા છે હવે
મારા દિલના ધબકારા
———————————————————————
દુનિયા માં હજારો સુંદર
છોકરિયું હશે પણ મારા જીવ મને
તો બસ તમે એકજ ગમે છે
———————————————————————
મારા જીવ તમે મારી જિંદગી નો
ખૂબસૂરત હિસ્સો છો
———————————————————————
સ્વાસ કરતાં પણ વધારે વિસ્વાશ છે
તારા પર એટેલે જ કહું છું મારા જીવ
તું બસ ખાસ છે મારા માટે
———————————————————————
તારી આ મજબૂત બાહોની આદત છે
મને જેમાં હું હશી પણ શકું અને
રડી પણ શકું
મન ગમતી વ્યક્તિને જોવા ની
મજા જ કઈક અલગ હોય છે.
———————————————————————
ચાહવા વાળા તો મારા પણ
આજે ઘણા છે પણ મને બસ
જરૂર તારી ચાહત ની છે.
———————————————————————
એક ગમતું જાણ મળ્યું
જેની સાથે મન મળ્યું
ખબર પણ ના પડી કે કયા
જનમનું સગપણ મળ્યું.
———————————————————————
તારો સ્વભાવ જ એટલો સારો છે
કે હું જાની જોઈને જ તારી થઈ છું
———————————————————————
ઈચ્છા તને જોવાની નથી
પણ ઈચ્છા તને જોઈને
ભૂલી જવાની છે
સવાર સવાર માં
તારો આ ગૂડ મોર્નિંગ નો મેસેજ
મારો આખો દિવસ તારા નામે કરી લે છે
———————————————————————
નજર નજર નો તફાવત તો જુઓ
આંખોથી જેટલા દૂર લાગો છો
દિલથી એટલા જ નજીક લાગો છો
———————————————————————
તારી જગ્યા કોઈના લઈ શકે
પાગલ કેમ કે તારા જેવુ ખાસ
બીજું કોઈ છે જ નહીં
———————————————————————
તું જાન છે મારી તને દિલમાં
છૂપાવી લઇશ અને મળવા જો નહીં
આવે તો ઘરેથી ઉઠાવી લઇશ