New Marriage Anniversary Wishes 2024 in Gujarati | લગ્ન શુભેચ્છા અને શાયરી ગુજરાતી

WhatsApp Group Join Now
Instagram Follow Now

New Marriage Anniversary Wishes 2024 | લગ્ન શુભેચ્છા અને શાયરી ગુજરાતી 2024 | લગ્ન વર્ષગાંઠ શુભેચ્છા અને શાયરી (Happy Marriage Anniversary Wishes in Gujarati Text) : લગ્નની વર્ષગાંઠ એ પરિણીત યુગલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. પતિ અને પત્ની વચ્ચેના મજબૂત પ્રેમની ઉજવણી કરવાનો દિવસ છે.

સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન,
જીવનભર આમ જ બંધાયેલું રહે,
કોઈની નજર ન લાગે તમારા પ્રેમને
અને તમે દર વર્ષે આમ જ વર્ષગાંઠ મનાવતા રહો.

હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,
તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,
તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વર ને અરજ સાથે લગ્નજીવનની શુભેચ્છાઓ

સપ્તપદીના ફેરાના વચનો અમે સાંભળ્યા હતા ઘણીવાર,
પણ આજે તમો થકી અમે જોયા હતા એ નિભાવી જાણનાર.

તમારા લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારી જોડી ખરેખર સ્વર્ગમાં બની છે!

મારા સપનાંની વ્યક્તિને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા.
મારા પ્રેમ, જીવનમાં તમારી સાથે ચાલવું મારા માટે ખૂબ મોટી બાબત છે.

“શ્રી _ તથા શ્રીમતી __” ને સાલગીરા નિમિતે ખૂબ-ખૂબ શુભેચ્છઓ, ઇશ્વર તમારા લગ્નને ૧૦૦ વર્ષ પૂર્ણ કરે તેવી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના.

મારા પ્રિય ભાઈ_ તથા ભાભી __ને તેમની મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને સુખી, સ્વસ્થ અને આનંદમય રાખે તેવી

તમે બંને હંમેશા એકબીજાના સુખ : દુઃખમાં ભાગીદાર બનો અને સદાય ખુશ રહો તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.

પાગલ છું એટલે તારી બધી વાત માનું છું એવું નથી,
બસ તારી ખુશીથી વધુ સારું મારા માટે બીજું કશું નથી.

❣️😍તું મારો પહેલો પ્રેમ છે, મારી પત્ની🌹❣️😍 તમે મારા જીવનનો સૌથી મોટો પુરસ્કાર છે તારા વિના હું અધૂરો છું કારણ કે તું મારી આખી દુનિયા છે . હેપી એનિવર્સરી માર્રી જાન

દિવસની દરેક ક્ષણ તમને ખુશીઓ આપે
જ્યાં દુ:ખનો પવન સ્પર્શ ન થાય
ભગવાન તમને તે જીવન આપે

દીદી અને જીજાજી તમારી જોડી લાગે બહુ પ્યારી,
બસ આમજ લગ્નજીવનમાં સુખ -સમૃદ્ધિ છલકે જોડી બને ન્યારી.

હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,
તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,
તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વર ને અરજ સાથે લગ્નજીવનની શુભેચ્છાઓ.

તમોના પ્રણય કેરો આજ ખીલ્યો હતો રંગ,
જીવનભર ના ઉતરે એકમેકનાં સંગનો રંગ,
દિવસે ને દિવસે ઘાટો થવા લાગે આ રંગ,
એવી શુભકામનાઓ આશિષ ને સંગ.

ડગલેને પગલે હું સાથે જ છું એવો એક મીઠો અહેસાસ,
જીવનની દરેક મુશ્કેલીઓ સરળ કરી દે એવો એક સહેવાસ,
તમોને જોઈ લગ્નજીવનનો એક મળતો અમને સ્નેહ કેરો અહેસાસ,
આપનો બન્નેનો આજીવન રહે સ્નેહ મહીં તરબતર એજ સહેવાસ.

સંસ્કારથી મઢેલું લગ્નજીવન એ તેનું એક ઘરેણું છે નહીકે કોઈ બંધન,
સંસ્કાર જે લગ્નજીવનનાં પાયામાં રહે તેનું મજબૂત બને છે બંધન,
એકમેકનું માન – સન્માન જાળવી સંસ્કારો થકી ગાઢ બને બંધન,
આપને આ સ્નેહ ભર્યા લગ્નજીવનની શુભેચ્છાઓ કે આજીવન રહે આ બંધન.

તમે અલગ નઈ એક છો તેવી ભાવના કેળવજો,
તમારો સાથ જ તમને પૂર્ણ કરે છે એ વાત સમજજો,
જીવનના ઉતાર – ચડાવમાં એકમેક સંગે હાજર રહેજો,
અમારા આશિષ સદા તમો સંગે જ છે સ્વીકારજો,
તમે બસ આમજ સ્નેહ વરસાવી એકમેકનાં સહકારથી આનંદમય રહેજો,
લગ્નજીવનની દિલથી બન્ને ને શુભકામનાઓ સંગે અમારો પ્રેમ સ્વીકારજો.

તમારાં જેવી પત્ની મેળવવી મારા માટે ઘણું છે.
તમારા કારણે, મારું જીવન શાંતીમય અને ખુશ છે.
મારો સાથ ક્યારેય ન છોડવા બદલ આભાર.
મારી પત્નીને વર્ષગાંઠની શુભેચ્છા!

“આખરે મેં મારા પ્રેમના પ્રેમથી તેને સત્તાવાર બનાવવાનું નક્કી કર્યું છે. કાઉન્ટડાઉન શરૂ થવા દો!”

જન્મદિનની શુભેચ્છાઓ માટે દિલથી આભાર! | Best Birthday Thank you wishes in Gujarati
નવરાત્રી ગરબા લખેલા બુક 2024 | New Navratri Book PDF 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

My Cart
Wishlist
Recently Viewed
Compare Products (0 Products)
Compare Product
Compare Product
Compare Product
Compare Product
Categories