જન્મદિનની શુભેચ્છાઓ માટે દિલથી આભાર! | Best Birthday Thank you wishes in Gujarati

WhatsApp Group Join Now
Instagram Follow Now

જન્મદિનની શુભેચ્છાઓ માટે દિલથી આભાર! | Best Birthday Thank you wishes in Gujarati | જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પરિવારજનો, સગાવ્હાલા વગેરે આપણને જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે અને એમના જવાબમા જન્મદિવસ આભાર સંદેશ મોકલીએ છીએ.

જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર.
જન્મ દિવસ ની સ્નેહભરી શુભકામનાઓ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર.💖

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💜

મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું.💛

મારા જન્મદિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.💚

મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.💙

આભાર એ ખુબ નાનો શબ્દ છે પરંતુ… આપનો કિંમતી સમય આપી આપ સૌએ શુભકામના પાઠવી અને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો… તે માટે આપ સૌને હું વંદન કરું છું.😊

આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા બદલ આભાર. 🙏 આવી જ રીતે આપ સૌનાં શુભ આશિષ મળતાં રહે એવી અભિલાષા….💝

મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો, મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.💖

મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.💖

Thank you for Birthday wishes in Gujarati  

મારા જન્મદિવસના અવસર પર મને સોશિયલ મીડિયા, ફોન અને મેસેજ પર શુભેચ્છાઓ રૂપી હેત અને લાગણી વરસાવી આશીર્વાદ પાઠવવા બદલ સૌ આગેવાનો, મિત્રો, વડીલશ્રીઓ, કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💜

મારા જન્મદિવસના અવસર પર મને સોશિયલ મીડિયા, ફોન, મેસેજ તેમજ રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવા બદલ સૌ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓ, મિત્રોંશ્રીઓ, વડિલશ્રીઓ તથા પરિવારજનોનો આભાર વ્યકત કરું છું. આપ સૌના સ્નેહ અને આશીર્વાદ મને સદૈવ રાષ્ટ્રહિત અને સમાજહિતના કાર્યો કરવા પ્રેરિત કરતા રહે છે.
શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💖

મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું, આપ સ્નેહીજનો એ વોટસએપ, ફેસબુક, રૂબરૂ અને ફોન દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા જે મને શુભેચ્છા સંદેશાઓ આપ્યા એ આપનો મારા પ્રત્યે નો પ્રેમ દર્શાવવા બદલ આપ સહુ નો હૃદય પૂર્વક આભાર..
શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💜

જન્મ દિવસ ની સ્નેહભરી શુભકામનાઓ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર
મારા જન્મદિવસ નિમિત્તે આદરણીય આગેવાનો, મારા સાથી કાર્યકર બંધુ-ભગીની, મિત્રો અને તમામ સ્નેહીજનો દ્વારા ફોનથી, મેસેજથી કે સોશિયલ મીડિયા માધ્યમોથી અપાયેલી અનંત શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.💖

આજે મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે સ્નેહીજનો દ્વારા અપાર પ્રેમ અને લાગણી સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે આપવામાં આવેલ શુભેચ્છાઓના સંભારણા બદલ ધન્યતા અનુભવું છું. આપની આ શુભકામનાઓ મારા માટે નિશ્ચિતરૂપે વધુ રાષ્ટ્રસેવા કરવા પ્રેરકબળ બની રહેશે તેવી મારી હૃદયપૂર્વકની લાગણી છે.

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💖

મારા જન્મદિવસ નિમિત્તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શુભકામનાઓ પાઠવી, સ્નેહ દાખવવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌના આ લાગણીશીલ શબ્દો અને શુભાષિશ મને સંગઠનલક્ષી તથા જનસેવાના કાર્યોમાં રત થવા માટે પ્રેરણાદાયક બની રહેશે.
મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💖

આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે રૂબરૂ,ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા બદલ આપ સૌનો હું અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું💖

આપ સૌનો અપાર સ્નેહ અને અવિરતપણે મળતા આશીર્વાદ મને સદાય જનસેવા અને રાષ્ટ્રહિતના કાર્યો માટે નિશ્ચિતપણે પ્રેરકબળ બની રહેશે તેવી મારી લાગણી વ્યક્ત કરું છું.💖

આભાર 🙏🏻
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ વરિષ્ઠ આગેવાનો, મિત્રો, વડીલશ્રીઓ, સ્નેહીજનો, કુટુંબીજનો તેમજ કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શુભાશિષના સંભારણા પ્રાપ્ત થવા બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.આપ સૌનો સ્નેહ અને આદર મને વધુને વધુ જનહિતના કામો કરવા માટે પ્રેરણા આપે છે.💖

જય સોમનાથ.  મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની સ્નેહસભર શુભકામનાઓ મારા માટે પ્રેરકબળ બની રહેશે. આપ સૌનો અપાર પ્રેમ અને સહકાર હરહંમેશ મળતો રહે એવી અભિલાષા.💖

આભાર વ્યક્ત સંદેશ વાક્ય ગુજરાતી Text

દિવસની શરૂઆત જ તમારી એક શુભેચ્છાથી થઈ હતી.
શરૂઆત જ એક ખુશનુમા થઈ હતી.
વાત જો હોય તમારી શુભકામનાઓની એમાં ક્યાં કોઈ કમી રહી હતી
❤️તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️

જેમના માટે થેંક યુ શબ્દ પણ નાનો પડે…
એવા મારા ધર્મપત્નીની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની શરૂઆત થઇ.
જીવનપર્યંત દરેક પરિસ્થિતિ વચ્ચે મારી સાથે અડીખમ રહેવા બદલ થેંક યુ !

મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો,
મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ તમારો આભાર!
હું તમારી પાસે હોઉં ત્યાં સુધી – હું સૌથી ખુશ વ્યક્તિ છું!

મારી જાણ બહાર આપે મને સારી ભેટો અને આનંદ આપી મને આશ્ચર્યચકિત કરી મુક્યો એ મારાથી વધુ જાણી અને અનુભવી શકે.
આપે મારો જન્મદિવસ યાદગાર બનાવી મૂક્યો એ બાદલ આપનો આભાર.🙏

મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.

મારા જન્મદિવસ નિમિતે આપ સર્વે દ્વારા વૃક્ષારોપણ કામગીરી વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવા બદલ તમામ આયોજક મિત્રો નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું…🙏🙏🙏

તમારા જેવા મિત્રો વિના તે કોઈ સુંદર જન્મદિવસ હોઈ શકે નહીં,
હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર, આભાર!

ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 – Agri Stack માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા
New Marriage Anniversary Wishes 2024 in Gujarati | લગ્ન શુભેચ્છા અને શાયરી ગુજરાતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

My Cart
Wishlist
Recently Viewed
Compare Products (0 Products)
Compare Product
Compare Product
Compare Product
Compare Product
Categories