WhatsApp Group
Join Now
Instagram
Follow Now
જામનગર આજના બજાર ભાવ 5-11-24 | Jamnagar APMC Bajar Bhav 24-10-24 | Hapa aaj na bajar bhav.
ભારત ખેડૂતો નો દેશ છે, આજના સમય માં ડિજિટલ માધ્યમ થી મોબાઈલ સ્ક્રીન પર Jamnagar APMC bajar bhav ઓનલાઇન જોવા માટે અમારી વેબસાઈટ નાનું એવું કામ કરે છે, આ માધ્યમ થી ખેડૂતો ને ઓનલાઇન બધી APMC અને તેની સાથે સાથે સરકારની નવી નવી યોજના જેવી માહિતી આપીયે છીએ.
Jamnagar Marketing Yard aajna bajar bhav
(જામનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ)
20 કિલોના ભાવ
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 970 | 1695 |
જુવાર | 570 | 705 |
બાજરો | 470 | 535 |
ઘઉં | 550 | 631 |
મગ | 1200 | 1600 |
અડદ | 1100 | 1665 |
તુવેર | 635 | 1655 |
ચોળી | 2650 | 3115 |
મેથી | 1000 | 1050 |
મકાઇ | 500 | 620 |
ચણા | 1200 | 1430 |
મગફળી જીણી | 1000 | 2110 |
મગફળી જાડી | 850 | 1140 |
એરંડા | 1020 | 1265 |
તલ | 2100 | 2390 |
તલ કાળા | 2500 | 2710 |
રાયડો | 1000 | 1100 |
લસણ | 2500 | 5500 |
જીરૂ | 3,800 | 4,690 |
અજમો | 1800 | 3200 |
ધાણા | 1160 | 1460 |
ડુંગળી સૂકી | 200 | 925 |
સોયાબીન | 700 | 855 |
વટાણા | 300 | 450 |
રાજમા | – | – |