ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2024 માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે 2 લોન્ચ કરવામાં આવી છે આ યોજનાની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી અને તે નવ વર્ષ ચાલી ત્યારબાદ તે યોજના બંધ થઈ અને હવે ફરીથી નવી 2 નવી ગાઈડલાઇન સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે અને આ યોજનાના ઓનલાઇન ફોર્મ આવેદન પણ શરૂ થઈ ચૂક્યા છે જરૂરિયાતમંદ લોકો માટે કુલ ચાર અલગ અલગ યોજના અંતર્ગત 1 કરોડ મકાન ફાળવવામાં આવશે આ યોજના અંતર્ગત લાયકાત માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે 3 લાખ સુધીની આવક મર્યાદાને ews એટલે કે ઇકોનોમિકલ વિકર સેક્શન કહેવામાં આવશે 3 લાખ થી 6 લાખ સુધીની આવક મર્યાદાને lig એટલે કે લો ઇન્કમ ગ્રુપ કહેવામાં આવશે અને 6 લાખ થી 9 લાખ સુધીની આવક મર્યાદા માટે mig એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ કહેવામાં આવશે અને તેના આધારે તમે કઈ યોજનામાં ફોર્મ ભરી શકશો તે નક્કી થશે આમાં કુલ ચાર યોજનાનો સમાવેશ થાય છે એક તો નવા મકાન બનાવી આપવા અથવા તો આવાસના મકાન ફાળવવા અથવા તો જે મકાન પડ્યા છે તે ભાડે આપવા અને જેમની હોમ લોન ચાલુ છે તેમને સબસીડી આપવાની પ્રથમ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે બીએલસી બીજું અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એટલે કે એચપી ત્રીજું અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ
એટલે કે એ આરએચ અને ચોથું ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ તો ચાલો તેને વિસ્તારથી સમજીએ આ યોજનામાં કુલ છ સ્પેશિયલ ફોકસ ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે અને તેને ખાસ પ્રાયોરિટી આપવામાં આવશે પ્રથમ સફાઈ કર્મચારી બીજું પીએમ સ્વનિધિના લાભાર્થીઓ ત્રીજું પીએમ વિશ્વકર્મા સ્કીમ અંતર્ગત નોંધાયેલા કારીગરો ચોથું આંગણવાડી વર્કર પાંચમું બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરતા કારીગરો અને છઠ્ઠું જે સ્લમ વિસ્તારમાં અને ચોલમાં રહે છે તેવા રેસિડન્ટ બીએલસી એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન આ યોજના અંતર્ગત તમારી પાસે તમારી માલિકીનો પ્લોટ હોય તો તેમાં મકાનબનાવવા માટે સરકાર તમને આર્થિક સહાય બેંકના માધ્યમથી પૂરી કરશે અને આ પ્લોટ 30² m થી લઈ અને 45² m સુધીનું હોવું જોઈએ એટલે કે અંદાજે 322 ફૂટ થી લઈ અને 484 ફૂટ સુધીનો પ્લોટ તમારી માલિકીનો તમારી પાસે હોવો જોઈએ
અને તેના દસ્તાવેજ પણ કમ્પ્લીટ હોવા જોઈએ બીએલસીમાં કુલ દોઢ લાખ થી લઈ અને 25 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવશે આ યોજના અંતર્ગત મંજૂર થયેલા પ્લોટ પર નક્કી થયેલા ફોર્મેટ મુજબનું મકાન બનાવવાનું રહેશે અને તેના માટે કુલ ત્રણ હિસ્સામાં પેમેન્ટ ડાયરેક્ટ બેંકમાં કરવામાં આવશે 40% 40% અને 20% ના રેશિયોમાં એટલે કે જો 25 લાખ રૂપિયા પાસ
થયા હોય તો પ્રથમ 1 લાખ ચૂકવવામાં આવશે તે પણ બેંકમાં ત્યારબાદ ફરીથી 1 લાખ અને ત્યારબાદ છેલ્લે 50000 ની ચુકવણી કરવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમારે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવાની છે ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન સબમિટ કરવાના છે અને તમને મકાન બનાવવા માટે જ્યારે મંજૂરી મળે ત્યારે તમારે ત્રણ કટકામાં તેને નક્કી થયેલા ફોર્મેટ મુજબ તેનું અપડેટ તમારે ડિપાર્ટમેન્ટને આપવાનું રહેશે અને તે મુજબ તમને પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે અને આ મકાન તમારે 12 મહિનાથી લઈ અને 18 મહિના સુધીમાં બનાવી લેવાનું રહેશે આ યોજનાનો
લાભ લેવા માટે થઈ અને તમે ઈડબલ્યુએસ કેટેગરી અંતર્ગત આવવા જોઈએ એટલે કે તમારી આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જોઈએ તો જ તમે આ યોજના માટે એલિજીબલ છો અને તો જ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો શકશો બીજી યોજના અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એટલે કે એચપી આ આવાસના નામથી ફેમસ છે જેમાં સરકાર દ્વારા પબ્લિક અથવા તો પ્રાઇવેટ એજન્સીના માધ્યમથી આવાસના મકાનો બનાવવામાં આવે છે અને તેનું નક્કી કરેલ રકમમાં તેનું વેચાણ કરવામાં આવે છે આના માટે પણ તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે આ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના છે અને ત્યારબાદ આ
યોજનામાં જેટલા ફોર્મ ભરાયા હોય છે અને જેટલા મકાન હોય છે તેનો ડ્રો કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું ફાર્મ કરવામાં આવતી હોય છે આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોવા જોઈએ એટલે કે તમારી આવક મર્યાદા 3 લાખ થી ઓછી હોવી જોઈએ આ યોજનામાં પણ 30 થી લઈ અને 45 સ્ક્વેર મીટર નો કાર્પેટ એરિયા હોય છે અને તેમાં પણ 2bhk 3bhk તમારી સવલત મુજબ તમે બુકિંગ તેનું કરી શકો છો અને ત્યારબાદ તમને ફાળવણી અંદાજે બે થી ત્રણ વર્ષના સમયગાળામાં કરી આપવામાં આવતી હોય છે ત્રીજી યોજના છે એ આરએચ એટલે કે અફોર્ડેબલ
રેન્ટલ હાઉસિંગ આ યોજનામાં જેમની પાસે પ્લોટ પણ નથી અને મકાન લેવાના પૈસા પણ નથી તેમને ભાડે મકાન આપવાની આ યોજના છે જેમાં કુલ બે મોડલ છે મોડલ વનમાં જે સરકારના હાલના મકાનો પડ્યા છે ખાલી તેને એઆરએચ માં કન્વર્ટ કરી દેવા અને બીજી છે મોડલ ટુ જેમાં નવા મકાન બનાવવા અને તે ભાડે આપવા આ યોજનાનો લાભ લેવા માટે થઈને તમે ews અથવા તો એલઆઈજી ગ્રુપમાં આવતા હોવા જોઈએ એટલે કે 3 લાખ સુધીની આવક મર્યાદા અને 6 લાખ સુધીની આવક મર્યાદા અને આ યોજના ખાસ તો માઈગ્રન્ટ લોકો છે જેમને અથવા તો હોમલેસ લોકો અથવા તો જે ઇન્ડસ્ટ્રીમાં વર્કર છે
વર્કિંગ વુમન છે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા લોકો વેન્ડર રિક્ષા ચલાવનારા લોકો બીજી સર્વિસમાં કામ કરતાં તેમજ એજ્યુકેશન કે હેલ્થ ઇન્સ્ટિટ્યુટમાં બારગામથી જે વર્ક કરતા હોય હોસ્પિટલ સેક્ટરમાં કામ કરતા હોય અથવા તો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેવા કર્મચારીઓ માટે આ યોજના ખાસ બનાવવામાં આવી છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી પરંતુ તમારા વિસ્તારની જ્યાં કચેરી છે ત્યાં તમારે રૂબરૂ સંપર્ક કરી અને તમારે તમામ માહિતી ત્યાંથી મેળવી લેવાની રહેશે ચોથી યોજના isએસએસ એટલે કે ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ આ યોજના અંતર્ગત
તમે નવા મકાન બનાવેલા હોય અથવા તો નવા મકાન ખરીદેલા હોય અથવા તો જુના મકાન પણ ખરીદ્યા હોય અને તેના પર તમે જો લોન કરાવેલી હોય આ લોન 1 સપ્ટેમ્બર 2024 પછી મંજૂર થયેલી હોય તો તમને તેના પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમે ત્રણ આવક કેટેગરી નક્કી કરવામાં આવેલી છે તેની કોઈ એક કેટેગરી અંતર્ગત આવવા જોઈએ એક તો 3 લાખ સુધીની આવક મર્યાદા જેને ews કહેવાય છે બીજું 6 લાખ સુધીની આવક મર્યાદા જેને lig કહેવાય છે અને ત્રીજું 6 થી 9 લાખ સુધીની આવક મર્યાદા જેને mig ગ્રુપ કહે છે લોન પર સબસિડી મેળવવા માટે અલગ અલગ નિયમો નક્કી કરવામાં
આવ્યા છે અને તેના માટે એક વિસ્તારથી અલગ વિડીયો બનાવીશ પરંતુ અહીં એક ટૂંકમાં સમજી લઈએ કે 25 લાખ સુધીની લોન હોવી જોઈએ અને મકાનની વેલ્યુ 35 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને તમે પાંચ વર્ષથી વધુની લોન હોવી જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળશે અને જેમાં કુલ 180000 સુધીની સબસિડી ફાળવવામાં આવશે અને કુલ એનપીવી વેલ્યુ તેની દોઢ લાખ સુધીની રહેશે અને તે તમને પાંચ વર્ષના હપ્તામાં તમને તે સબસિડી તમારા બેંક ખાતામાં ચૂકવવામાં આવશે ફોર્મ ભરવા માટે તમારે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ જોશે જેમાં અરજદારનું આધાર કાર્ડ અરજદારના ઘરના તમામ
સભ્યોનું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ આવક નો દાખલો પાનકાર્ડ જો હોય તો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો અને જમીનના દસ્તાવેજ જો તમે બીએલસી કેટેગરી નક્કી કરી હોય તો ઓનલાઇન ફોર્મ ભરવા માટે પીએમ આવાસ અર્બન લખી અને સર્ચ કરવાનું છે જેમાં તમારે આ વેબસાઈટ છે pmay હાઇફન અર્બન તેના પર તમારે ક્લિક કરવાનું છે આ વેબસાઈટ ઓપન થઈ જશે ત્યારે ડાબી સાઈડમાં જે બ્લુ બટન છે એપ્લાય ફોર pmay હાઇફન 2 બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એક નવા ટેબ સાથે નવો યુઆરએલ સાથે એક નવી વેબસાઈટ ઓપન થઈ જશે જેમાં ત્રીજું બટન એપ્લાય ફોર પીએમએવાય હાઇફન યુ 2 પર ક્લિક કરવાનું છે
ત્યારબાદ આ એક નવું પેજ ઓપન થઈ જશે ઇન્સ્ટ્રક્શન ફોર ધ યુઝર જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2 ની જે ચાર યોજના છે તેની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે જે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો અને નીચે એક નોટ આપવામાં આવી છે તે ખાસ સમજવા જેવી છે કે તમે આ કોઈપણ ચાર યોજનામાં એક વખત ફોર્મ ભરશો અને જો એ ફોર્મ મંજૂર થઈ જશે અપ્રુવ થઈ જશે અને તેનું વેરિફિકેશન પણ થઈ જશે ત્યારબાદ તમે કોઈ યોજના બદલાવી શકશો નહીં તેની ખાસ કાળજી રાખશો અને ત્યારબાદ તમારે નીચે બ્લુ બટન ક્લિક ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ એક પેજ ઓપન થશે જેમાં ડોક્યુમેન્ટ કયા
જોશે તેની વિગતો આપવી છે તે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે એટલે બ્લુ બટન પ્રોસીડ પર ક્લિક કરશું ત્યારબાદ આ પ્રી રિક્વિસાઈડ પેરામીટર્સ એટલે જરૂરી પેરામીટર્સ એલિજીબલ ચેકનું પેજ ઓપન થશે જેમાં આપણે પ્રથમ રાજ્ય સિલેક્ટ કરવાનું છે એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરશું અને ત્યારબાદ નીચે તમારે હાઉસહોલ્ડ એન્યુઅલ ઇન્કમ તમારી વાર્ષિક આવક જે આવકના દાખલામાં હોય તે મુજબ અહીં તમારે લખવાની રહેશે અહીં તમે ત્રણ યોજનાઓ જોઈ શકો છો બીએલસી એચપી અને isએસએસ જો તમારી આવક મર્યાદા 3 લાખ કે 3 લાખ થી ઓછી હશે તો આ ત્રણેયમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકશો પરંતુ જો તમે આવક
મર્યાદામાં 3 લાખ થી વધુ લખશો તો ફક્ત તમે isસએસ જ સિલેક્ટ કરી શકશો ત્યારબાદ તમને પૂછવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં ક્યાંય પણ તમારું ઘરનું પક્કા આવશે હોય તો યસ ના હોય તો નો અને બીજું પૂછવામાં આવ્યું છે કે તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં ક્યારેય પણ મકાનને લગતી કોઈ યોજનાનો લાભ લીધેલો છે જો હા તો યસ ના હોય તો નો અને ત્યારબાદ તમારે એલિજીબલ ચેક બટન પર ક્લિક કરવાનું છે આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં તમારું ઘરનું પક્કા હાઉસ ન હોવું જોઈએ અને તમે ક્યારેય પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર
હસ્તક છેલ્લા 20 વર્ષમાં મકાનને લગતી કોઈપણ યોજના નો લાભ લીધેલો ન હોવો જોઈએ તો જ તમે આ યોજના માટે એલિજીબલ છો ત્યારબાદ કન્સેન્ટ ફોર આધાર ઓથેન્ટિકેશનમાં તમારા આધાર નંબર લખવાના છે અને આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ લખવાનું છે અને નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા ઓટીપી આવશે તે તમારે નીચે એન્ટર ઓટીપી માં ઓટીપી લખી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે આ પાંચ પેજનું સર્વેનું ફોર્મ છે એ આપણે ભરવાનું છે જેમાં પ્રથમ ટેબમાં પર્સનલ ડિટેલ ફીલ
00:09:59 કરવાની છે જેમાં એપ્લિકન્ટનો નામ અને આધાર નંબર ઓટોમેટીક આવી જશે ત્યારબાદ જો તમારી પાસે પાનકાર્ડ નંબર હોય તો તે ડેટ ઓફ બર્થ મોબાઈલ નંબર ઈમેલ આઈડી જેન્ડર મેરીટલ સ્ટેટસ ફાધરનું નામ આધાર કાર્ડ મુજબ અને ફાધરના આધાર નંબર લખવાના છે ત્યારબાદ પેજ નીચે સ્ક્રોલ કરીએ એટલે માતાનું નામ આધાર કાર્ડ મુજબ માતાનું આધાર કાર્ડના નંબર તમારા વ્યવસાયની વિગત તમારો ધર્મ અને તમારી કેટેગરી કેટેગરીમાં તમે એસસી એસટી ઓબીસી અને જનરલ જે કેટેગરીમાં આવતા હોય તે સિલેક્ટ કરવાની છે જો તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો તમારે તેનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવા માટેનું નીચે એક
અલગથી બટન આવી જશે ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાની રહેશે શરૂઆતમાં આપણે જે છ સ્પેશિયલ ગ્રુપની વાત કરી હતી તેમાંથી જો તમે આવતા હોય તો યસ નહીં તો નો લખી અને સેવ અને કંટીન્યુ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ એક બીજું પેજ ઓપન થઈ જશે ફેમિલી મેમ્બર્સ ડિટેલ્સ જેમાં તમારા ઘરના તમામ સભ્યોની અહીં વિગત લખવાની છે જેમાં તેમનું નામ તેમની જન્મ તારીખ તેમનો તમારી સાથેનો રિલેશન તેમનું જેન્ડર તેમના આધાર કાર્ડ નંબર અને તેમનો વ્યવસાય અને વધુ મેમ્બર હોય તો એડ એડ કરતું જવાનું અને છેલ્લે સેવ અને કંટીન્યુ પર ક્લિક
કરવાનું છે ત્રીજા ટેબમાં હાઉસહોલ્ડ ડિટેલ્સમાં તમારી અન્ય વિગતો ઓટોમેટીક ભરાઈ ગઈ હશે તમારે અહીં તમારું આવકનો દાખલો અપલોડ કરવાનો છે અને તમે કયા સીટીમાં રહો છો તે સિલેક્ટ કરી અને સેવ અને કંટીન્યુ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું એડ્રેસ ડિટેલ્સમાં તમારું હાલનું સરનામું અને કાયમીનું સરનામું લખવાનું છે અને જો તમે બીએલસી કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો તમારું જે ઘરનો માલિકીનો પ્લોટ છે તેની વિગત તમારે અહીં નીચે તમામ વિગતો લખવાની રહેશે અને તેના ડોક્યુમેન્ટ પણ તમારે અપલોડ કરવાના રહેશે અને સેવ અને કંટીન્યુ બટન પર ક્લિક
કરવાનું છે ત્યારબાદ પાંચમું અને છેલ્લું પેજ બેંક ડીટેલ જેમાં બેંકની વિગત આઈએફએસસી કોડ લખવાનું છે અને નીચે અહીં પૂછવામાં આવ્યું છે કે તમે ક્યારેય પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અમૃત ટુ એસબીએમ ડે એન્યુએલએમ એનએચએમ પીએમ સૂર્યગર મુફ્તી બીજલી યોજના આયુષ્માન ભારત ઉજાલા યોજના ઉજાલા જેવી યોજનાઓનો ક્યારેય લાભ લીધેલો છે જો હા તો યસ ના હોય તો નો અને નીચે ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે કે મેં તમામ વિગતો આપી છે તે સાચી છે અને ફાઇનલ સેવ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે આ
પેજ ઉપરથી તમે તમારું એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો જેમાં તમે એપ્લિકેશન નંબરથી અથવા તો તમે આધાર કાર્ડના નંબર અને આધારના નામથી અથવા તો મોબાઈલ નંબર અને આધાર નામથી તમે જે તમારી એપ્લિકેશન છે તેનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો