નમસ્કાર મિત્રો આ વીડિયોમાં આપણે જોવાના છીએ કે મોબાઈલમાં ઓનલાઇન પાનકાર્ડ નું ફોર્મ ભરી કેવી રીતે તાત્કાલિક પાનકાર્ડ કાઢી શકાય અને એ પણ ફ્રીમાં એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવાના છીએ માત્ર બે મિનિટનું કામ છે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો આ પાનકાર્ડ કાઢવા માટે માત્ર એક આધાર કાર્ડ નંબરની જરૂર પડશે અને એ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો ચાલો વીડિયોને ચાલુ કરીએ વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી એક વિનંતી છે કે તમે વીડિયોને લાઈક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો તો મિત્રો સૌથી પહેલા
તમારે google chrome ખોલવાનું છે અને ગૂગલ માં તમારે સર્ચ કરવાનું ઈ ફિલિંગ તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે અને એમાં સર્ચ રિઝલ્ટમાં ઇન્કમ ટેક્સ વિભાગની આ વેબસાઈટ દેખાશે તો આ પહેલી જ વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ વેબસાઈટ ખુલશે તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઈટ છે તો આમાંથી તમે ઘણી બધી ઓનલાઇન સેવાઓ લઈ શકો છો આપણે તાત્કાલિક ઓનલાઇન પાનકાર્ડ કાઢવાનું છે તો એમાં તમારે આ જગ્યાએ ઝૂમ કરવાનું છે અને એમાં તમને ઇન્સ્ટન્ટ ઈ પાન એવો ઓપ્શન દેખાતો હોય છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડીવાર પ્રોસેસિંગ થશે અને
ત્યાર પછી આવું એક પેજ ખુલી જશે ઇન્કમ ટેક્સ વિભાગે અમુક ગાઈડલાઇન પણ આપી છે ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ એટલે કે એકદમ સરળ અને કોઈ કાગળિયા વગરની પ્રોસેસ હોલ્ડ સેમ વેલ્યુ એઝ અ ફિઝિકલ પાનકાર્ડ એટલે કે જે ફિઝિકલ પાનકાર્ડ આવે કે જે પૈસા દઈને કઢાવવાનો આવે અને ટપાલ દ્વારા આપણા હાથમાં આવે તો એના જેવું જ આ પાનકાર્ડ હશે પણ આ પાનકાર્ડ મોબાઈલમાં જ રહેશે ફિઝિકલ પાનકાર્ડ જેમ ટપાલ દ્વારા ઘરે નહીં આવે ઓલ્યો નીડ ઇઝ આધાર કાર્ડ એન્ડ લિંક મોબાઈલ નંબર એટલે કે તમારે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે અને એની સાથે મોબાઈલ નંબર લિંક
હોવો જોઈએ બીજા કંઈ પણ ડોક્યુમેન્ટ્સ ની જરૂર નહીં પડે તો હવે મિત્રો આપણે આગળની પ્રોસેસ કરીએ તો તમારે નીચે ગેટ ન્યુ પાનકાર્ડના ઓપ્શનમાં જમણી સાઈડ નીચે ખૂણામાં ગેટ ન્યુ પાનકાર્ડ એવું લખ્યું હોય છે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ પાનકાર્ડનું ફોર્મ ખુલી જશે તો આમાં સ્ટેપ નંબર એક આધાર કાર્ડનો નંબર નાખવાનો તો આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે ત્યાર પછી આ જગ્યાએ ટીકમાર્ક કરીએ લેવાનું છે અને ત્યાર પછી કંટીન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સ્ટેપ નંબર બે ખુલી જશે ઓટીપી વેલીડેશન તો આ પેજમાં તમારે એકવાર આ સૂચના વાંચી
લેવાની છે જો તમને અંગ્રેજી આવડતું હોય તો તો આ પેજમાં કઈ નથી કરવાનું અહીં ટીક માર્ક કરીને ગેટ આધાર ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એ નંબર ઉપર ઓટીપી ગયો હશે એ ઓટીપી અહીં નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ આ બોક્સમાં ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી વેરીફાય બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આધાર કાર્ડની અમુક વિગતો આવી જશે હવે મિત્રો આ પેજમાં ધ્યાન રાખવાનું છે આમાં તમને એક ઓપ્શન દેખાય છે ઈમેલ આઈડી નો જો તમારે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક ન હોય તો આવું લખેલું આવશે નોટ લિંકડ અને
00:02:42 બાજુમાં વાદળી કલરમાં લિંકડ ઈમેલ આઈડી એવું લખેલું આવશે તો ઘણા લોકો આ ઈમેલ આઈડી લિંક કરતા નથી ડાયરેક્ટ અહીંયા ટીક માર્ક કરીને આગળની પ્રોસેસ કરે છે મેં પણ આ ફોર્મમાં એ જ રીતે કર્યું છે કે ઈમેલ આઈડી લિંક નો કરી અને તાત્કાલિક પાનકાર્ડ નો નીકળ્યું તો તમારે આ ભૂલ નથી કરવાની લિંક ઈમેલ આઈડી લખ્યું છે તેના પર ક્લિક કરી ઈમેલ આઈડી આપી એમાં ઓટીપી જાય છે એ ઓટીપી વેરીફાય કરી ઈમેલ આઈડી લિંક કરી લેવાની છે અને ત્યાર પછી અહીંયા ટીકમાર્ક કરી લેવાનું છે અને કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આવું પોપઅપ આવશે
00:03:11 કે જેમાં કહે છે કે ઈમેલ આઈડી લિંક કરો જો કે તમે ના કરો તો પણ ચાલશે પણ તમારે કરી લેવાનું છે જો તમારે તાત્કાલિક પાનકાર્ડ મેળવવું હોય તો ત્યાર પછી તમારું આ ફોર્મ ભરાઈ જશે અને તમે આ સ્ટેપ ઉપર વયા આવશો અને તમને એક અરજી નંબર પણ આપવામાં આવશે અને તમારે લખી લેવાનું અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે મિત્રો અહીં તમારે પાનકાર્ડ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂરી થઈ હવે પાનકાર્ડને ડાઉનલોડ કરવાની પ્રોસેસ કરવાની છે તો એ માટે આપણે ફરી પાછા આ વેબસાઈટના હોમ પેજ ઉપર આવી જવાનું છે એક બીજા પેજમાં તમારે આ વેબસાઈટ ખોલવાની છે અને ફરી પાછા
ઇન્સ્ટન્ટ ઈ પાન ઓપ્શનમાં જવાનું છે ત્યાર પછી આ પેજ ખુલશે તો આમાં તમારે ચેક સ્ટેટસ એન્ડ ડાઉનલોડ પાન તો એ ઓપ્શનમાં નીચે કંટીન્યુ લખેલું હશે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પાનકાર્ડ ડાઉનલોડ કરવાના સ્ટેપ આવશે જેમાં સૌથી પહેલા તમારે આધાર નંબર નાખવાનો છે તો એ આધાર કાર્ડનો નંબર નાખી કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું છે તો જેવું તમે કંટીન્યુ બટન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં છ આંકડાનો ઓટીપી ગયો હશે એ ઓટીપી નાખવાનો છે અને કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી સ્ટેપ
નંબર ત્રણ તમારું સ્ટેટસ દેખાશે અને ડાઉનલોડ નો ઓપ્શન આવશે પણ તમે જોઈ શકો છો મારે આ પ્રકારની એરર આવી એરર શા માટે આવી કે મેં ઈમેલ આઈડી લિંક નથી કરી તમે વિડીયો સ્કીપ ન કરી હોય તો તમે સમજી ગયા હશો જો તમે ઈમેલ આઈડી લિંક કરેલી હશે તો આવી એરર નહીં આવે અને અહીંયા પાનકાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન દેખાશે તો ત્યાંથી તમારે પાનકાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે જો મિત્રો તમારે પણ આવી એરર આવે તો તમારે બે દિવસની રાહ જોવી પડશે બે દિવસ પછી તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકશો બે દિવસ પછી તમારે પાનકાર્ડ ડાઉનલોડ ઓપ્શન માં જઈ આ પ્રોસેસ કરવાની છે મિત્રો કોઈ પણ પ્રશ્ન