દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓએ જે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન કર્યું હોય એમાં એપ્રુવલ આપવામાં આવે છે જી હા ખેડૂત ભાઈઓ મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતના ઘણા તાલુકામાં એપ્રુવલ આપવાનું ચાલુ થઈ ગયું છે તો આપના ખાતામાં આપને એપ્રુવલ મળ્યું કે નહીં એ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો આ વીડિયોમાં આપણે એપ્રુવલ મળ્યું કે નહીં એ મોબાઈલથી કેવી રીતે ચેક કરવું એના વિશે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીશું દર્શક મિત્રો વિડીયો ગમે તો તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા હોવ તો ખેડૂત નોંધણીને લગતા તમામ પ્રકારના વિડીયો ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી
સબ્સ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઈકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટરમાં ઓનલાઇન ગૂગલમાં સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી આટલું સર્ચ કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એગ્રી સ્ટેક એવું લખેલું આવી જશે ઉપરાંત આ વેબસાઈટની લિંક
ડિસ્ક્રિપ્શનમાં આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એના ઉપર ક્લિક કરીને અહીંયા આગળ આપ સૌ વેબસાઈટ સુધી પહોંચી શકો છો તો ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એગ્રી સ્ટેક એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીનું મેન હોમ પેજ આવી જશે અને અહિયાં આગળ ઉપર આપણને જોવા મળશે ડેશબોર્ડ ચેક એન્રોમેન્ટલ સ્ટેટસ તો અહિયાં આગળ બીજો ઉપર ઓપ્શન છે ચેક એન્રોમેન્ટલ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ચેક સ્ટેટસ અગેન્સ્ટ તો એન્રોમેન્ટ આઈડી અથવા આધાર નંબરથી તમે
ચેક કરી શકો છો તો આધાર નંબરથી ચેક કરવા માટે આપ સૌને સરળતા રહેશે એટલે આધાર નંબર ઉપર ક્લિક કરવું અને અહીં આગળ આપ સૌએ તમારા 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ નીચે ચેક એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ આપની વિગત આવી જશે અને અહીંયા આગળ આપનો આધાર કાર્ડ નંબર આપનું સેન્ટ્રલ આઈડી નંબર અને એપ્રુવલ સ્ટેટસ એમાં જો એપ્રુવલ અપાઈ ગયું હશે તો એપ્રુવડ અથવા યસ લખેલું આવી જશે અને જો પેન્ડિંગ હશે તો અહીંયા આગળ પેન્ડિંગ એવું લખેલું આવી જશે અને જો આપની આ ખેડૂત નોંધણીને
એપ્રુવલ કે રિજેક્ટ કરવામાં આવેલ હોય તો એ કઈ તારીખે એપ્રુવલ કે રિજેક્ટ કરેલ છે એ તારીખ પણ આપવામાં આવશે અને એપ્રોલમાં કઈ રિમાર્ક્સ આપવામાં આવેલ હોય અથવા રિજેક્ટ કરેલું હોય તો કયા કારણે રિજેક્ટ થયેલ છે એ પણ નીચે લખેલું આવી જશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ તમે જે ખેડૂત નોંધણી કરી હોય એનું એપ્રુવલ ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો અને અન્ય દર્શક