Adhar Card માં મોબીલે નંબર કેવી રીતે ચેક કરવો. નમસ્કાર મિત્રો મિત્રો જેમને પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાયો હતો તો એ મોબાઈલ નંબર લિંક થયો છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું એ આપણે આ વીડિયોમાં જોવાના છીએ તો સૌથી પહેલા તમારે ગૂગલ chrome ખોલવાનું છે અને ગૂગલ માં તમારે સર્ચ કરવાનું uidi તો આટલું સર્ચ કરશો એટલે આ વેબસાઈટ આવશે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ આવશે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી કોઈ પણ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો તો ભાષા ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે ભારત સરકારની આ યુઆઈડી ની વેબસાઈટ ઉપર આવી જશો હવે આમાં તમારે આજે જગ્યાએમાય આધાર પોર્ટલનું પોસ્ટર આવે એનું ધ્યાન રાખવાનું છે
તો આ પોસ્ટર પછી માય આધાર પોર્ટલનું પોસ્ટર આવશે તો આ પ્રકારનું પોસ્ટર છે તો આના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી માય આધાર વેબસાઈટનું નવું એક પેજ ખુલી જશે તો તમે આમાં જોઈ શકો છો ઘણી બધી ઓનલાઇન સેવાઓ તમે લઈ શકો છો તો આમાં તમને નીચે આ જગ્યાએ ચેક આધાર વેલીડીટી તેનો ઓપ્શન દેખાતો હશે તો એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે જેનું આધાર કાર્ડ ચેક કરવું હોય કે મોબાઈલ નંબર લિંક થયો છે કે નહીં તો એના આધાર કાર્ડનો નંબર અહીં નાખવાનો છે અને નીચે બાજુમાં આપેલ
કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને ત્યાર પછી પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે એ આધાર કાર્ડની અમુક વિગતો જોઈ શકો છો જેમ કે એની ઉંમર કેટલી હશે મેલ કે ફીમેલ કયા રાજ્યથી છે અને નીચે મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ આંકડા હશે તો આ પરથી તમને અંદાજ આવી જાય કે કયો મોબાઈલ નંબર લિંક છે તમે જ્યારે મોબાઈલ નંબર લિંક કરાવા ગયા અને તમે જે મોબાઈલ નંબર આપ્યો એ જ મોબાઈલ નંબર છે કે નહીં એ તમને ને આ છેલ્લા ત્રણ આંકડા જોઈને ખ્યાલ આવી જશે જો એકેય મોબાઈલ નંબર લિંક નહીં હોય તો આ જગ્યાએ નુલ લખેલું આવશે આધાર કાર્ડ સાથે
મોબાઈલ નંબર લિંક થતા બે દિવસ જેટલો સમય લાગે છે તો જ્યારે પણ તમે મોબાઈલ નંબર લિંક કરાયો હોય એના બે દિવસ પછી તમારે આ રીતે ચેક કરવું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો વીડિયોને શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા