જૂનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવ આજના | Apmc live junagadh bajar bhav

WhatsApp Group Join Now
Instagram Follow Now

જૂનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવ આજના | Apmc live junagadh bajar bhav |

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં550634
ઘઉં ટુકડા530618
બાજરો500561
ચણા10001332
અડદ13001629
તુવેર14001858
મગફળી જીણી8101102
મગફળી જાડી8001166
સીંગફાડા8001148
તલ19002520
જીરૂ4,0004,430
ધાણા13001531
મગ14001862
ચોળી12001870
સોયાબીન700888
ચોખા

જેમ આપણે જાણીએ જ છીએ કે મગફળી નુ નામ આવે ને જૂનાગઢનું નામ ના આવે એવું તો બને જ નહિ. અને એ વાત પણ સાચી જ છે ને કારણ કે મગફળીનો ગાઢ પણ જૂનાગઢ જ છે ને. ઉત્તમ કોલેટી વાળી મગફળી જો જોતી હોય તો જુનાગઢ માંથી જ મળે. અને તેના જ લીધે લોકો જુનાગઢ મગફળી ના બજાર ભાવ જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. અને નેટ પર લોકો લખતા હોય છે કે જુનાગઢ મગફળીના ના બજાર ભાવ, જુનાગઢ મગફળીના આજના બજાર ભાવ, junagadh peanut price today, today peanut price junagadh, junagadh apmc, junagadh apmc peanut price, junagadh magfali bajar bhav, junagadh magfalina aaj na bajar bhav. કારણ કે જૂનાગઢની મગફળીના જે બજાર ભાવ નકી થાય છે તે ક્યાંક ને ક્યાંક પુરા ગુજરાત ના મગફળીના બજાર ભાવ ને અસર કરે છે. અને દેશ-વિદેશમાં તેમજ બીજા રાજ્યોમાં જુનાગઢ થી મગફળીનું બહોળા પ્રમાણ માં નિકાશ કરવામાં આવે છે.

Gondal apmc Live Rate Today | ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવ આજના
આજનું પંચાંગ 14-12-24 | ગુજરાતી પંચાંગ 2024, December 14

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

My Cart
Wishlist
Recently Viewed
Compare Products (0 Products)
Compare Product
Compare Product
Compare Product
Compare Product
Categories